પાણીપુરી ખાવાના શોખીનો આ વીડિયો ન જુએ તો સારું, બીજી વાર લારીએ ઊભા રહેતા 100 વાર વિચારશો
Final Up to date:Feb 17, 2026 7:45 PM IST સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પાણીપુરીની લારીએ પાણીમાંથી જીવતો ઉંદર નીકળતો દેખાયો છે. જેથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. Picture: Instagram@karan_dhanju26 આપણા ત્યાં પાણીપુરી એક એવી વસ્તુ છે જે બાળકોથી માંડીને વૃદ્ધો સુધી લોકોને પસંદ આવતી હોય […]
વાંચન ચાલુ રાખો