Kharmaas : 16 ડિસેમ્બરથી માંગલિક કાર્ય પર લાગશે વિરામ, શુભ કાર્ય વર્જ્ય
આઠ દિવસ પછી શરણાઇના સૂર બંધ થઈ જશે. એટલે કે 16મી ડિસેમ્બરથી ખરમાસ શરૂ થઇ રહ્યો છે. એક મહિના સુધી શુભ કાર્ય થઈ શકશે નહીં. મકર સંક્રાંતિ પર શહેનાઈ ફરી ગુંજશે. લગ્નના શુભ મુહૂર્ત માટે 15 જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે. જ્યોતિષીઓના મતે મુંડન, જનોઈ કે અન્ય કોઈ શુભ વિધિ ખરમાસમાં શુભ માનવામાં આવતી નથી. […]
વાંચન ચાલુ રાખો