Sharmistha Panoly’s Arrest: ઓપરેશન સિંદૂર દરમ્યાન બનાવેલ વીડિયો વિવાદમાં શર્મિષ્ઠા પાનોલીની ધરપકડ – Gujarati Information | Operation Sindoor Controversy Social Media Influencer Sharmistha Panoly Arrested – Operation Sindoor Controversy Social Media Influencer Sharmistha Panoly Arrested
કોલકાતા પોલીસના જણાવ્યા અનુસાર, શર્મિષ્ઠાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં એક ચોક્કસ ધાર્મિક સમુદાય માટે અપમાનજનક ટિપ્પણીઓ હતી. ઓપરેશન સિંદૂર પર પનોલી દ્વારા બનાવેલા વીડિયોમાં, જે હવે ડિલીટ કરવામાં આવ્યો છે, તેમાં એક ચોક્કસ ધર્મ વિશે તેમની ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ પછી, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયો વાયરલ […]
વાંચન ચાલુ રાખો