શું કેન્સરના દર્દીઓએ મીઠાઈ ખાઈ શકે? ઓન્કોલોજિસ્ટએ આ ગેરમાન્યતાઓ દૂર કરી
જીવનશૈલી | કેન્સર બીમારીનું નામ સાંભળતા જ લોકો ગભરાય છે, દવા ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ હોવા છતાં કેન્સર વિશે ભય અને ગેરમાન્યતાઓ હજુ પણ સમાજમાં પ્રચલિત છે. આવા ખોટા પ્રચાર ઘણીવાર દર્દીઓની યોગ્ય સારવાર અને માનસિક સ્વાસ્થ્યને અવરોધે છે. કેન્સરની બીમારીને લઈને રાયપુરના સિનિયર કેન્સર 25 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા સર્જન ડૉ. જયેશ શર્માએ કેન્સર […]
વાંચન ચાલુ રાખો