લગ્ન પ્રસંગે DJમાં પેન્ટ ઉતારી યુવકોએ અશ્લીલ ચેનચાળા કર્યા, બિભત્સ પ્રદર્શનને લઈ પોલીસ એક્શનમાં આવી અને જોવા જેવી થઈ
નડિયાદના ટુંડેલ ગામમાં અમુક યુવકો દ્વારા ડીજેમાં પેન્ટ ઉતારીને બિભત્સ ચેનચાળા કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ એક્શન મોડમાં આવી અને ચાર યુવકોને ઝડપીને તેમના કાન પકડાવી માફી મંગાવી છે. Source link
વાંચન ચાલુ રાખો