PhonePe અને Google Pay યુઝર્સ માટે ચેતવણી ! સરકારે આપ્યો આટલો સમય
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ PhonePe અને GooglePe ઓપરેટ કરતી UPI એપ્સ જેવી કંપનીઓને રાહત આપી છે. NPCI એ થર્ડ પાર્ટી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પર 30 ટકા બજાર મર્યાદા લાગુ કરવા માટેનો સમયગાળો બે વર્ષ એટલે કે 31 ડિસેમ્બર, 2026 સુધી લંબાવ્યો છે. આ ત્રીજી વખત છે જ્યારે NPCIએ સમયમર્યાદા લંબાવી છે. […]
વાંચન ચાલુ રાખો