કાનુની સવાલ : જો દીકરો પિતાને ભરણપોષણ આપતો નથી તો, માતાપિતાને ભરણપોષણ મેળવવા માટે કાનૂની પગલાં લેવાનો અધિકાર, જાણો
જો દીકરો માતા-પિતાને ભરણપોષણ આપતો નથી તો માતાપિતા કોર્ટમાં ભરણપોષણનો દાવો કરી શકે છે.આ અધિકાર માતાપિતા માટે પણ ઉપલબ્ધ છે. જો કોઈ બાળક તેના માતાપિતાને ભરણપોષણ આપવાની ના પાડે છે, તો માતાપિતાને ભરણપોષણ મેળવવા માટે કાનૂની પગલાં લેવાનો અધિકાર છે. તેઓ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ભરણપોષણ માટે અરજી કરી શકે છે. માતા-પિતા બાળકો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી […]
વાંચન ચાલુ રાખો