Rishabh Pant Harm : શું ઇજાગ્રસ્ત પંતની જગ્યાએ બીજો કોઈ ખેલાડી બેટિંગ કરશે? ICCનો નિયમ શું છે? જાણો
માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા જ દિવસે ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. જ્યારે સ્ટાર વિકેટકીપર બેટ્સમેન પંત ઈજાગ્રસ્ત થઈને બહાર ચાલ્યો ગયો છે. પંતને ક્રિસ વોક્સનો એક યોર્કર બોલ પગમાં વાગ્યો હતો. ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થયો અને રિટાયર્ડ હર્ટ થઈ મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાએ માત્ર ભારતીય ટીમની ચિંતા વધારી નથી પરંતુ […]
વાંચન ચાલુ રાખો