NZ vs PAK T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026, વરસાદના કારણે પાકિસ્તાન વિ ન્યૂઝીલેન્ડ મેચ રદ, બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા
T20 World Cup 2026, New Zealand vs Pakistan Cricket Rating Updates : ટી 20 વર્લ્ડ કપ 2025 ના સુપર 8 મુકાબલામાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. મેચ રદ થતા બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા છે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં હતી. પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ […]
વાંચન ચાલુ રાખો