14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એક વર્ષમાં 40 ગણા પૈસા કમાયા, જાણો કેટલી છે કુલ નેટવર્થ

14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એક વર્ષમાં 40 ગણા પૈસા કમાયા, જાણો કેટલી છે કુલ નેટવર્થ

ભારતના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડમાં વિસ્ફોટક બેટિંગ કરીને ચાહકોના દિલ જીતી લીધા છે. વૈભવ IPL 2025માં પણ શાનદાર પ્રદર્શન કરીને ચર્ચામાં રહ્યો હતો. તેણે માત્ર 14 વર્ષની ઉંમરે ઘણા પૈસા પણ કમાયા છે. છેલ્લા એક વર્ષમાં તેણે 40 ગણા પૈસા કમાયા છે. 2024માં વૈભવ સૂર્યવંશીની કુલ સંપત્તિ 5 લાખ રૂપિયા હતી, જે 2025 પછી […]

વાંચન ચાલુ રાખો