કુખ્યાત કીર્તિ પટેલ જેલના સળિયા પાછળ ધકેલાઈ, પોલીસ કસ્ટડીમાં કીર્તિ પટેલનું મોં કેમ ઢાંકવું પડ્યું?
મહાશિવરાત્રી પર મૃગીકુંડમાં સ્નાન કરીને વિવાદમાં આવેલી કુખ્યાત કીર્તિ પટેલ આખરે પોલીસની પકડમાં આવી ગઈ છે. હંમેશા વિવાદોના વંટોળમાં રહેતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર કીર્તિ પટેલની આખરે જૂનાગઢ પોલીસે ધરપકડ કરી છે. રાજસ્થાનના ઉદયપુરથી કીર્તિ પટેલને દબોચી જૂનાગઢ લાવવામાં આવી. પવિત્ર મૃગી કુંડમાં સ્નાન કરી ધાર્મિક લાગણી દુભાવવા સહિતના 3 અલગ-અલગ ગુનાઓ હેઠળ પોલીસે કાર્યવાહી હાથ […]
વાંચન ચાલુ રાખો