અમદાવાદમાં નવા બનેલા આ મૂન ટ્રેઈલ પાર્કમાં બાળકોને લઈને જશો તો પાછા આવવાનું નામ જ નહીં લે- જુઓ Pictures
મદાવાદમાં તાજેતરમાં જ તૈયાર થયેલો મૂન ટ્રેઈલ પાર્ક" એક એવી જગ્યા કે જ્યાં શહેરીજનો સહકુટુંબ ફરવા જઈ શકે અને એ પણ દિવસ આથમ્યા પછીના સમયે. સાબરમતીના પશ્ચિમ રિવરફ્રન્ટ ઉપર અને એલિસ બ્રિજ ના છેવાડે ફ્લાવર પાર્કની સાથે મૂન ટ્રેઈલ પાર્ક બનાવવામાં આવ્યો છે. અમદાવાદના શહેરીજનો અને મુલાકાતઓ અટલબ્રિજ અને ફ્લાવર પાર્કની સાથે મૂન ટ્રેઈલ પાર્કની […]
વાંચન ચાલુ રાખો