ઈરાનના સુપ્રીમ કમાંડરની મોટી જાહેરાત: સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો નહીં ખુલે, બદલો લેવાના સોગંધ ખાધા
Final Up to date:Mar 12, 2026 10:01 PM IST મોજતબાએ સ્પષ્ટ કરી દીધું છે કે હોર્મુઝના દ્વાર નહીં ખુલે. સાથે સ્કૂલમાં ભણતી બાળકીઓના મોત અને શહીદોના લોહીનો હિસાબ થશે. News18 મહાયુદ્ધની અણીએ ઊભેલી દુનિયાની સામે ઈરાનના નવા સુપ્રીમ કમાંડર મોજતબા ખામેનેઈએ પોતાની પહેલી હુંકાર ભરી દીધી છે. ગાદી સંભાળતા જ મોજતબાએ આ તમામ અટકળો પર […]
વાંચન ચાલુ રાખો