જેતલપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થવા પર ભવ્ય મહોત્સવ, મોહન ભાગવત રહેશે હાજર
Jetalpur Swaminarayan Temple 200 Yr Utsav : જેતલપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. જેના ભાગરૂપે 5 માર્ચથી 11 માર્ચ દરમિયાન અવસરનગરમાં દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. અમદાવાદથી થોડે દૂર જેતલપુર ગામના એક આખું નગર ઊભું કરવામાં આવ્યું છે, જેનું નામ અવસરનગર રખાયું છે. ભગવાન સ્વામિનારાયણે જીવનકાળ દરમિયાન પોતાના હાથે સ્થાપેલાં 9 મંદિરમાંના […]
વાંચન ચાલુ રાખો