ગુજરાતી બિઝનેસમેનની કમાલ, અનિલ અંબાણીની કંપની માટે ગુડ ન્યૂઝ, હવે કંપની દેવું પૂરું કરશે..

ગુજરાતી બિઝનેસમેનની કમાલ, અનિલ અંબાણીની કંપની માટે ગુડ ન્યૂઝ, હવે કંપની દેવું પૂરું કરશે..

સોમવારે ટ્રેડિંગ દરમિયાન રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર ફોકસમાં હતા. કંપનીના શેર આજે મંગળવારે 5% વધીને રૂ. 341.45 પર પહોંચ્યા. અહીં, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (RInfra) ની પેટાકંપની મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડ (MMOPL) ને જોડાયેલા આર્બિટ્રેશન કેસમાં બોમ્બે હાઈકોર્ટના રજિસ્ટ્રીમાં રૂ. 560.21 કરોડ જમા કરાવ્યા છે. જૂનમાં, બોમ્બે […]

વાંચન ચાલુ રાખો