પતંગને કારણે ત્રણ મકાનમાં તોડફોડ, છથી વધારે લોકો ઈજાગ્રસ્ત
મહેસાણામાં વાસી ઉત્તરાયણના દિવસે મારામારીની ઘટના બની છે. શહેરના ઈન્દિરા વિસ્તારમાં બે પક્ષ વચ્ચે પતંગ ચગાવવા બાબતે બોલાચાલી થઈ હતી. જોકે, આ બોલાચાલી મારામારીમાં ફેરવાઈ જતાં બંન્ને પક્ષના છથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાં છે. મહત્વનું છે કે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. રાવળ સમાજના ત્રણ મકાનમાં પણ તોડફોડ કરવામાં આવતા […]
વાંચન ચાલુ રાખો