ક્રિકેટ લીગ દરમિયાન મોટી દુર્ઘટના, મધમાખીના હુમલાથી અમ્પાયરનું મોત, ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત

ક્રિકેટ લીગ દરમિયાન મોટી દુર્ઘટના, મધમાખીના હુમલાથી અમ્પાયરનું મોત, ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત

Umpire Manik Gupta Dies in Honey Bees Assault : ઘણી વખત ક્રિકેટ મેચ દરમિયાન તમે જોયું હશે કે ખેલાડીઓ અને અમ્પાયરો અચાનક મેદાન પર સૂઈ જાય છે. તેની તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે કારણ કે ક્યારેક કેટલીક મુશ્કેલીમાં તેની જરુર પડે છે. પરંતુ ગુરુવારે સવારે ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અંડર-13 […]

વાંચન ચાલુ રાખો