લીલા ઘાસ વચ્ચેથી નીકળ્યો ₹28.73 લાખનો વિદેશી દારૂ
સુરેન્દ્રનગર LCB પોલીસે માલવણ-પાટડી હાઈવે પર મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. મહત્વનું છે કે સુરેન્દ્રનગર LCB પોલીસને બાતમી મળી હતી, જેના આધારે વોચ ગોઠવતા શંકાસ્પદ આઈશર ટ્રકમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની બજાર કિંમત અંદાજે 28 લાખ 73 હજાર રૂપિયા જેટલી થવા જાય છે. મહત્વનું છે […]
વાંચન ચાલુ રાખો