દારુ પીધેલા સરપંચ અને તેના મિત્રએ સર્જ્યો અકસ્માત

દારુ પીધેલા સરપંચ અને તેના મિત્રએ સર્જ્યો અકસ્માત

મહીસાગરના ખાનપુરમાં કારમાં જઈ રહેલા સરપંચ અને તેના મિત્રએ બેફામ કાર ચલાવીને અકસ્માત સર્જયો હતો. દાવો કરાઈ રહ્યો છે કે સરપંચ અને તેમનો મિત્ર ચિક્કાર દારુ પીધેલી હાલતમાં હતા. અકસ્માતમાં અન્ય કારમાં સવાર બાળક સહિત 3 લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ એક વીડિયો પણ વાયરલ થયો છે. કહેવાઈ રહ્યું છે કે સરપંચ નવીન માલીવાડે […]

વાંચન ચાલુ રાખો