ભારતની પ્રથમ સ્વદેશી બ્યૂટી ક્રીમ: ગુજરાતમાંથી મુંબઈ ગયેલા વેપારીએ બનાવી, આખા દેશમાં તેની બોલબાલા હતી
અફઘાન સ્નો ક્રીમને ઈ.એસ. પાટનવાલાએ 1919માં લૉન્ચ કરી હતી. પહેલાં પાટનવાલાની કહાણી જાણી લઈએ. તેમણે મામૂલી શરૂઆત કરી હતી. આ મામૂલી શરૂઆત બાદ એક ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું કરવા માગતા હતા. તેઓ એક એવા વ્યક્તિ હતા, જેમણે મેક ઇન ઇન્ડિયાનું સપનું એ સમયે સાચું કર્યું જ્યારે ભારત દેશ ગુલામ હતો. કામની શોધમાં મુંબઈ ગયા પાટનવાલાનો જન્મ […]
વાંચન ચાલુ રાખો