IPL 2025 : સાત ટીમો વચ્ચે ટોપ-4 માં પહોંચવાની લડાઈ, જાણો કેવું છે પ્લેઓફનું સમીકરણ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે એક અઠવાડિયા માટે સ્થગિત કરાયેલ IPL 2025 શનિવાર એટલે કે 17 મેથી ફરી શરૂ થવા જઈ રહી છે. આ સિઝન હવે એવા તબક્કામાં પહોંચી ગઈ છે જ્યારે દરેક મેચ બધી ટીમો માટે કરો યા મરોની સ્થિતિ બનવાની છે. ટોચની સાત ટીમો વચ્ચે પ્લેઓફમાં પહોંચવાની લડાઈ વધુ મજેદાર બની ગઈ […]
વાંચન ચાલુ રાખો