લો બોલો! સરકારી આવાસમાં ધમધમતું PG ઝડપાયું, એક જાહેરાતથી કાંડ આવ્યો બહાર

લો બોલો! સરકારી આવાસમાં ધમધમતું PG ઝડપાયું, એક જાહેરાતથી કાંડ આવ્યો બહાર

દરેક વ્યક્તિને ઘરનું ઘર મળે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે. જેના માટે આવાસ યોજનાઓ લાવી રહી છે. ત્યારે અમદાવાદના સાયન્સસિટી રોડ પર આવેલા સરકારી આવાસ યોજનાના મકાનનો સૌથી મોટો દુરુપયોગ થતો હોવાનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. LIG 19 નામની સ્કીમમાં કોર્પોરેશનની ટીમ દ્વારા દરોડા પાડીને ધમધમતા […]

વાંચન ચાલુ રાખો