કાયદાની વાત: વેલેન્ટાઈન ડે પર પોલીસ પકડે તો શું કરવું? ગાર્ડનમાં હાથ પકડવો ગુનો બને? જાણો તમારા અધિકાર
પોલીસનો પાવર અને કાયદાની જોગવાઈ પોલીસ હંમેશા કપલ્સને અશ્લીલતાના નામ પર હેરાન કરતી હોય છે. પહેલા આ કલમ IPC 294 હતી, જે હવે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 296 બની ગઈ છે. BNSની કલમ 296: જે અંતર્ગત જાહેર જગ્યા પર અશ્લીલ હરકત કરવી ગુનો બને છે. જેનાથી બીજાને અસહજતા અનુભવાય. અધિકાર: કાયદામાં અશ્લીલતાની કોઈ સ્પષ્ટ […]
વાંચન ચાલુ રાખો