Holi Particular Candy Recipe: હોળી પર બનાવો માવા વગરની બરફી, ભેળસેળની ચિંતા મૂકીને મોજથી ખાઓ
Holi Particular Candy Lauki Barfi Recipe: હોળી ધુળેટી હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. પંચાંગ મુજબ હોળીનો તહેવાર ફાગણ પુનમે ઉજવાય છે, ત્યાર પછીના બીજા દિવસે પ્રિયજનો અને મિત્રોને રંગ લગાવી ધુળેટીની ઉજવણી થાય છે. દિવાળી જેમ હોળીના તહેવાર પર ઘરે વિવિધ પ્રકારની મીઠાઇ અને ફરસાણ બનાવવાની પરંપરા છે. હોળી પર માવા ગુજિયા એટલે કે ધુધરા […]
વાંચન ચાલુ રાખો