Vegetable Peel Recipe: આ ત્રણ શાકભાજીની છાલ ફેંકશો નહીં, આ રીતે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો
Vegetable Peel Recipe: ભારતીય ઘરમાં કોઈપણ વસ્તુને કચરો માનવામાં આવતું નથી. તેમાંથી કંઈક નવું બનાવી શકાય છે પરંતુ શું આ નિયમ ભારતીય રસોડામાં પણ લાગુ પડે છે? ભારતીય રસોડામાં શાકભાજીની છાલને દરરોજ કચરો માનીને ફેંકી દેવામાં આવે છે. આપણે ઘણીવાર બટાકા, દૂધી અને તુરીયા જેવી શાકભાજીની છાલને નકામી માનીએ છીએ પરંતુ તે સ્વાદ અને પોષણનો […]
વાંચન ચાલુ રાખો