શું ગેનીબેન ઠાકોરે સંસદની ગરિમાને લજવી?

શું ગેનીબેન ઠાકોરે સંસદની ગરિમાને લજવી?

ગેનીબેન સહિતના કોંગ્રેસના મહિલા સાંસદોએ લોકસભામાં કરેલા વિરોધનો એક વીડિયો સંસદીય કાર્યમંત્રી કિરણ રિજીજૂએ શેર કર્યો છે. ભાજપ દ્વારા આરોપ લગાવાયો છે કે ગેનીબેન સહિતના કોંગ્રેસ મહિલા સાંસદોએ સંસદની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હાથમાં બેનર સાથે ગેનીબેન સહિતના કોંગ્રેસના મહિલા સાંસદો પ્રધાનમંત્રી અને સત્તાપક્ષના મંત્રીઓ જ્યાં બેસે છે ત્યાં […]

વાંચન ચાલુ રાખો