પાકિસ્તાની આર્મીના ઠેકાણા પર આત્મઘાતી હુમલો, વિદ્રોહીઓએ 16 જવાનોને મોતને ઘાટ ઉતાર્યા

પાકિસ્તાની આર્મીના ઠેકાણા પર આત્મઘાતી હુમલો, વિદ્રોહીઓએ 16 જવાનોને મોતને ઘાટ ઉતાર્યા

Final Up to date:Feb 16, 2026 11:49 PM IST આતંકીઓએ આ ખૂની ખેલને અંજામ આપવા માટે આત્મઘાતી VBIEDની મદદ લીધી હતી. હુમલાનો ટાર્ગેટ 172ની વિંગ બાજૌર સ્કાઉટ્સના સૈનિકો હતા. News18 ખૈબર પખ્તૂનખ્વા: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળો પર અત્યાર સુધીનો સૌથી મોટો ઘાતક હુમલો થયો છે. બાજૌર જિલ્લાના મમૂંદ વિસ્તારમાં આતંકીઓએ પાકિસ્તાની સેનાના ઠેકાણાને […]

વાંચન ચાલુ રાખો