ખેડૂતોને હોળી પહેલાં હોળી! કયા કયા જિલ્લા પર વધુ માવઠાનો ખતરો?

ખેડૂતોને હોળી પહેલાં હોળી! કયા કયા જિલ્લા પર વધુ માવઠાનો ખતરો?

ખરીફ પાક બાદ હવે રવિ સિઝન પર પણ આફત આવી પડી છે. સતત 2-2 સિઝનમાં માવઠાંના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. આ વખતે કયા કયા જિલ્લાઓ પર વધુ માવઠાનો ખતરો છે, તે જાણવું મહત્વપૂર્ણ છે. હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીએ આગાહી કરી છે કે આફતના વાદળો કેટલા દિવસ સુધી ઘેરાયેલા રહેશે. આ વાવાઝોડાની અસર ઘઉં, બાજરી, […]

વાંચન ચાલુ રાખો