ચોંકાવનારો વીડિયો: વરરાજાના મામાને નાચતા સમયે હાર્ટ એટેક આવ્યો, લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો

ચોંકાવનારો વીડિયો: વરરાજાના મામાને નાચતા સમયે હાર્ટ એટેક આવ્યો, લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો

Final Up to date:Feb 18, 2026 11:54 PM IST મધ્યપ્રદેશના ખરગોનમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. લગ્ન પ્રસંગમાં વરરાજાના મામાને હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થયું. આ આખી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને જોઈને તમે પણ ચોંકી જશો. લગ્નમાં ડાન્સ કરતા સમયે વરરાજાના મામાને હાર્ટ એટેક આવ્યો નવી દિલ્હી: […]

વાંચન ચાલુ રાખો