રસ્તામાં મળેલા કાગળના ટુકડાએ ચમકાવી કિસ્મત, રાતોરાત 20 કરોડનો માલિક બની ગયો શખ્સ

રસ્તામાં મળેલા કાગળના ટુકડાએ ચમકાવી કિસ્મત, રાતોરાત 20 કરોડનો માલિક બની ગયો શખ્સ

રાતોરાત ભાગ્ય બદલાયું – હકીકતમાં, કેરળના કોચ્ચીમાં 24 જાન્યુઆરીએ ક્રિસમસ બમ્પર લોટરી જાહેર થઈ હતી. જેમાં ટિકિટ નંબર XC 138455 પર ફર્સ્ટ પ્રાઇઝ મની 20 કરોડ રૂપિયા હતી. જોકે, અસલી માલિક પાસેથી આ ટિકિટ ખોવાઈ ગઈ હતી અને એર્નાકુલમના રહેવાસી દાનિશ નામના વ્યક્તિને રસ્તા પર મળી હતી. તે સમયે દાનિશે આ ટિકિટને માત્ર કાગળનો ટુકડો […]

વાંચન ચાલુ રાખો