મિડલ ઈસ્ટની લડાઈ શ્રીલંકા સુધી પહોંચી, ભારતથી ખાલી 400 કિમી દૂર USનો હુમલો, 100 લોકો ગુમ
Final Up to date:Mar 04, 2026 6:16 PM IST આ જહાજ 4 માર્ચના રોજ ભારતમાં ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ / MILAN 2026 નેવલ એક્સરસાઈઝમાંથી પરત ફરી રહ્યું હતું. ત્યારે તે ડૂબી ગયું. જે જગ્યા પર આ હુમલો થયો છે. News18 કોલંબો: ઈરાન અને ઈઝરાયેલ જંગની આગ શ્રીલંકા સુધી પહોંચી ગઈ છે. શ્રીલંકાના દક્ષિણી તટ પર આવેલા […]
વાંચન ચાલુ રાખો