બુધવારે ગુજરાત સરકારનું બજેટ: અર્બન ડેવલપમેન્ટ અને 2030 કોમનવેલ્થ ગેમ્સ પર ખાસ ભાર મુકાવવાની સંભાવના
Final Up to date:Feb 17, 2026 5:04 PM IST ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રજૂ થનાર આ અંદાજપત્રમાં શહેરો અને નગરપાલિકાઓ માટે વિશેષ ગ્રાન્ટ, માર્ગ-મકાન, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા અને સ્માર્ટ સુવિધાઓ માટે મોટા ફાળવણીના સંકેત છે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં પાંચમી વખત બજેટ રજૂ કરશે. ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આવતીકાલે તા. 18 ફેબ્રુઆરીએ […]
વાંચન ચાલુ રાખો