1000 કિલોનો કાંકરેજ નસલનો ખૂંટ, કિંમત 51 લાખ રૂપિયા, જાણો ખાસિયત

1000 કિલોનો કાંકરેજ નસલનો ખૂંટ, કિંમત 51 લાખ રૂપિયા, જાણો ખાસિયત

Final Up to date:Feb 23, 2026 9:53 AM IST ગૌસેવા અને પશુપાલનની પરંપરાથી જાણીતી કચ્છની ધરતીમાંથી આવેલા કાંકરેજ નસલના વિશેષ બુલ ‘ડેલિયો’એ કેટલ શોમાં સૌનું ધ્યાન ખેંચ્યું છે. જાડેજા અરવિંદસિંહ ખાનાય જાગીર દ્વારા ઉછેરાયેલો 8 વર્ષનો આ બુલ તેની ભવ્ય કાયા, શુદ્ધ વંશપરંપરા અને અનોખી દૂધ ઉત્પાદન ક્ષમતાને કારણે ચર્ચામાં છે. 51 લાખ રૂપિયાની માંગ […]

વાંચન ચાલુ રાખો