ટીસીમાં ધડાકો થતાં ઘઉંના ખેતરમાં ભભૂકી આગ, 12 વિઘાનો તૈયાર પાક સળગી ગયો

ટીસીમાં ધડાકો થતાં ઘઉંના ખેતરમાં ભભૂકી આગ, 12 વિઘાનો તૈયાર પાક સળગી ગયો

જેતપુરમાં ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટના બની છે. મેવાસા ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. એક અનુમાન પ્રમાણે આ આગ ખેતરની બાજુમાં રહેલા TCમાં ધડાકો થતાં તેમાથી નીચે પડેલા તણખાને કારણે લાગી હતી. મહત્વનું છે કે બનાવ અંગની જાણ થતાં જ ખેડૂત સહિત PGVCLની ટીમ યુદ્ધના ધોરણે ઘટના […]

વાંચન ચાલુ રાખો