જામનગરમાં રેલવેની નોટિસ મામલે સાંસદ પૂનમ માડમની મધ્યસ્થી, મોટી રાહત મળતા લોકોમાં ખુશીની લહેર

જામનગરમાં રેલવેની નોટિસ મામલે સાંસદ પૂનમ માડમની મધ્યસ્થી, મોટી રાહત મળતા લોકોમાં ખુશીની લહેર

જામનગરમાં રેલવેની નોટિસથી હનુમાન ટેકરી અને સિદ્ધાર્થ નગર વિસ્તારમાં મકાન છિનવાઈ જવાનો લોકોમાં ભય ફેલાયો હતો, પરંતુ સાંસદ પૂનમબેન માડમની મધ્યસ્થીથી માત્ર અનિવાર્ય મકાનો જ હટાવાશે અને લોકોને સ્થળાંતર માટે પૂરતો સમય મળશે તેવો નિર્ણય લેવાતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી છે. Source link

વાંચન ચાલુ રાખો