IRCTCએ નિયમોમાં કર્યો ફેરફાર, આ ઉંમરના બાળકો Trainમાં કરી શકશે FREE મુસાફરી, પરંતુ આ શરતો હેઠળ – Gujarati Information | IRCTC Baby Ticket Guidelines Free Prepare Journey for Youngsters Underneath 5 Know New Coverage – IRCTC Baby Ticket Guidelines Free Prepare Journey for Youngsters Underneath 5 Know New Coverage
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ બાળકો માટે ટિકિટ બુક કરવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જો તમે પણ તમારા નાના બાળકો સાથે ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હવે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરી શકે છે પરંતુ આ એક ખાસ શરત […]
વાંચન ચાલુ રાખો