ખામેનેઈના વારસદારને પણ ખતમ કરી દઈશું, નામ કે જગ્યાથી કોઈ ફરક નથી પડતો: ઈઝરાયેલની ધમકી
Final Up to date:Mar 04, 2026 9:53 PM IST કાટ્ઝે એક નિવેદનમાં કહ્યું કે ઈરાની સરકાર તરફથી નિયુક્ત કરવામાં આવેલા કોઈ પણ નેતા જે ઈઝરાયેલને ખતમ કરવા, યુએસ અને આઝાદ દુનિયા સાથે વિસ્તારના દેશોને ધમકી આપશે અને ઈરાની જનતા પર જુલમ કરવાનો પ્લાન બનવાશે, તો નિશ્ચિતપણે તેનો ખાતમો અમારા આગામી ટાર્ગેટ હશે. News18 તેલ અવીવ: […]
વાંચન ચાલુ રાખો