IPL 2026ને લઈ સસ્પેન્સ ખતમ થયું: બે ભાગમાં આવશે શિડ્યૂલ, ફાઈનલ આ સ્ટેડિયમમાં રમાશે
Final Up to date:Mar 03, 2026 11:38 PM IST આ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે આઈપીએલ 2026 શરૂ થવામાં એક-બે દિવસ મોડું થઈ શકે છે. વળી આઈપીએલ શિડ્યૂલ બે ભાગમાં જાહેર થવા પાછળનું મોટું કારણ એ છે કે આઈપીએલ દરમિયાન અમુક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ હશે. News18 નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ના શિડ્યૂલને […]
વાંચન ચાલુ રાખો