સાધુના આશ્રમમાં એપસ્ટીનથી પણ ખરાબ ધંધા? અમરગીરીનો ધડાકો
મહાશિવરાત્રીએ મૃગીકુંડમાં સ્નાન કીર્તિએ કર્યું પરંતુ હવે વિવાદનું તાંડવ સાધુ-સંતોમાં શરૂ થયું છે. બજરંગદાસ બાપુ પછી હવે અમરગીરી બાપુએ ઈન્દ્રભારતી પર અતિ ગંભીર આરોપ લગાવ્યા છે. ભવનાથ મંદિરના પૂર્વ મહંત રઘુનાથગીરીના શિષ્ય અમરગીરી બાપુએ આરોપ લગાવ્યો કે ઈન્દ્રભારતી બાપુના રૂદ્રેશ્વર જાગીર આશ્રમમાં બે નંબરના ધંધા ચાલે છે. દુનિયાના કુખ્યાત યૌન શોષણ ગુનેગાર એપસ્ટીન કરતાં પણ […]
વાંચન ચાલુ રાખો