T20 વર્લ્ડ કપ 2026: ફાઈનલ પહેલા 3 મોટી નબળાઈએ ભારતીય ટીમની ઊંઘ હરામ કરી, અમદાવાદમાં 2023ની હારનો થશે હિસાબ?

T20 વર્લ્ડ કપ 2026: ફાઈનલ પહેલા 3 મોટી નબળાઈએ ભારતીય ટીમની ઊંઘ હરામ કરી, અમદાવાદમાં 2023ની હારનો થશે હિસાબ?

યુવા ટીમ અને ઓછો અનુભવ: રોહિત શર્મા અને વિરાટ કોહલીના યુગ પછી, આ ટીમ તુલનાત્મક રીતે યુવાન છે. અભિષેક શર્મા સતત નિષ્ફળ જઈ રહ્યો છે, પણ રિઝર્વમાં રહેલો રિંકુ સિંહ પણ ફોર્મમાં નથી, એટલે ટીમ કદાચ અભિષેક પર જ વિશ્વાસ રાખશે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો શરૂઆતમાં વિકેટો પડી જાય, તો મધ્યક્રમમાં એવો […]

વાંચન ચાલુ રાખો