સાયરન વાગે એટલે બંકરમાં જવાનું! યુદ્ધના માહોલમાં ઈઝરાયેલમાં વસતા ગુજરાતીઓની કેવી છે સ્થિતિ?
Final Up to date:Mar 04, 2026 12:01 AM IST ઇઝરાયેલમાં યુદ્ધની અસર ભારતીયો અને ગુજરાતીઓ પર પડી છે. પોરબંદરના ભૂપત મોઢવાડિયા તેમના કઝીન સાથે સંપર્કમાં છે. ઇઝરાયેલની એડવાન્સ વોર્નિંગ સિસ્ટમ અને બંકરની સુવિધાથી તેમના પરિવારજનો સુરક્ષિત છે. સાયરન વાગે એટલે બંકરમાં જવાનું! પોરબંદર: ઇઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ત્યાં વસતા ભારતીયો અને ગુજરાતીઓ પર […]
વાંચન ચાલુ રાખો