ICC આગળ પાકિસ્તાન ઝુક્યું: ભારત સાથે મેચ રમવા પર તેવર બદલાયા, વાતચીત માટે રાજી થયા

ICC આગળ પાકિસ્તાન ઝુક્યું: ભારત સાથે મેચ રમવા પર તેવર બદલાયા, વાતચીત માટે રાજી થયા

Final Up to date:Feb 07, 2026 7:33 PM IST ટી20 વર્લ્ડ કપ મેચને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે એક નવો ટ્વિસ્ટ સામે આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે ઔપચારિક વાતચીતની માગ કરી છે. News18 નવી દિલ્હી: ભારત-પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપ મેચને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે એક નવો ટ્વિસ્ટ […]

વાંચન ચાલુ રાખો