IND vs NED: ભારતે લગાવ્યો જીતનો ચોગ્ગો, નેધરલેન્ડ્સને 17 રને હરાવ્યું, શિવમ દુબેની તોફાની ફિફ્ટી
Final Up to date:Feb 18, 2026 10:39 PM IST IND vs NED: ટીમ ઇન્ડિયાની ટી20 વર્લ્ડ કપ 2026માં આજે નેધરલેન્ડ્સ સામે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થઈ હતી. આ અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં પણ ભારતે બાજી મારી લીધી છે. ભારતે નેધરલેન્ડ્સને હરાવ્યું IND vs NED: ટીમ ઇન્ડિયાની ટી20 વર્લ્ડ કપ 2026માં આજે નેધરલેન્ડ્સ સામે અમદાવાદમાં […]
વાંચન ચાલુ રાખો