ભારત પર માત્ર 10 ટકા ટેરિફ લાગશે! સુરતવાળા હરખાયા

ભારત પર માત્ર 10 ટકા ટેરિફ લાગશે! સુરતવાળા હરખાયા

અમેરિકન સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના તમામ દેશો વિરુદ્ધ લાદવામાં આવેલા ટેરિફને અમાન્ય ઠેરવ્યો છે. સુપ્રીમ કોર્ટમાંથી ટ્રમ્પને ઝટકો મળ્યા બાદ ભારતને પણ મોટી રાહત મળી છે. આ ટેરિફ રદ થયા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા એક નિયમ હેઠળ તમામ દેશો પર 10 ટકા ટેરિફની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં એ સવાલ ઉભો […]

વાંચન ચાલુ રાખો