ભારત સામે હાર મળતા પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ, નકવી અને મુનીર વચ્ચે ડખો થયો
Final Up to date:Feb 16, 2026 10:02 PM IST ટી20 વર્લ્ડ કપ મેચમાં ભારતના હાથે મળેલી હાર ન ફક્ત ક્રિકેટ પ્રેમીઓનું દિલ તોડ્યું છે, પણ સરકારમાં પણ એક મોટી તિરાડ પાડી દીધી છે. News18 ઈસ્લામાબાદ: ભારત સામે પાકિસ્તાન હારી જતાં હવે ત્યાં હોબાળો થઈ ગયો છે. જે ખેલાડીઓને માથે લઈને પાકિસ્તાનીઓ ફરી રહ્યા હતા, હવે […]
વાંચન ચાલુ રાખો