શુભમન ગિલ- સ્મૃતિ મંધાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, દ્રવિડ-મિતાલીને મળ્યો લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ, જાણો BCCIએ કોને કયા એવોર્ડથી સન્માનિત કર્યા
Final Up to date:Mar 15, 2026 11:28 PM IST BCCI Annual Awards 2026 Highlights: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ નવી દિલ્હીમાં આયોજિત નમન એવોર્ડ્સ 2026માં ભારતીય ક્રિકેટરો અને વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમોનું સન્માન કર્યું હતું. શુભમન ગિલ અને સ્મૃતિ મંધાનાને શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ મળ્યો હતો. રાહુલ દ્રવિડ, રોજર બિન્ની અને મિતાલી રાજને પણ ભારતીય ક્રિકેટમાં […]
વાંચન ચાલુ રાખો