ICCએ બાંગ્લાદેશની હવા કાઢી નાખી, હવે ભારતમાં જ રમવી પડશે તમામ મેચ, જો વાત નહીં માને તો…
Final Up to date:Jan 21, 2026 7:22 PM IST ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બોર્ડે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની (BCB) માગને ફગાવી દીધી છે, જેમાં તેણે પોતાની મેચ ભારતથી અન્ય કોઈ દેશમાં કરાવવાનો અનુરોધ કર્યો હતો. ICCનું BCBને અલ્ટિમેટમ T20 World cup 2026: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બોર્ડે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની (BCB) માગને ફગાવી દીધી છે, જેમાં […]
વાંચન ચાલુ રાખો