35 વર્ષની ઉંમરે, તમે દરરોજ દિવસમાં 30 મિનિટ ચાલો તો શરીર પર શું અસર થાય?

35 વર્ષની ઉંમરે, તમે દરરોજ દિવસમાં 30 મિનિટ ચાલો તો શરીર પર શું અસર થાય?

જીવનશૈલી | આરોગ્ય નિષ્ણાતો સહમત છે કે મધ્યમ વયમાં પ્રવેશ કરતી વખતે તમારા સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવાથી ભવિષ્યમાં મોટો ફરક પડી શકે છે. પ્રખ્યાત ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. પાલ મણિકમે તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર શેર કરેલો એક વિચાર હાલમાં ચર્ચામાં છે. ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માં કહ્યું કે “જો તમે 35 વર્ષની ઉંમરે દરરોજ 30 મિનિટ ચાલવાનું શરૂ […]

વાંચન ચાલુ રાખો