ગંદા થયેલા હેલ્મેટને ક્લિન કરવાની સરળ રીત, એકદમ ચમકી ઉઠશે

રોજ ઉપયોગ કરવાને કારણે હેલ્મેટ ઘણીવાર ગંદા થઈ જાય છે. હેલ્મેટ પહેરવું પણ ખૂબ જ જરૂરી છે. આ ઇજાનું જોખમ ઘટાડે છે અને ટ્રાફિક દંડથી પણ બચાવે છે. પરંતુ તેની સફાઈ પર નિયમિત ધ્યાન આપવું શક્ય નથી. માથાના પરસેવા અને ધૂળના કારણે હેલ્મેટમાં બેક્ટેરિયા પણ થવા લાગે છે. ઘણી વખત લોકો તેને ધોઈ નાખે છે, […]

વાંચન ચાલુ રાખો