અમદાવાદ જેવા મોટા શહેરોમાં હોળી રમવાનો ટ્રેન્ડ બદલાયો, યુવાનોમાં ડીજેના તાલે હોળી રમવાનો ક્રેઝ વધ્યો
પહેલાના સમયમાં લોકો ધૂળેટીના દિવસે પરિવાર સાથે અને મિત્રો સાથે ધૂળેટી રમીને ઉજવણી કરતા હતા. જોકે હવે ધીરે ધીરે યુવાનોમાં હોળી રમવાનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. જાણો આજના યુવાનો ધૂળેટીના દિવસે કેવી રીતે હોળી રમતા હોય છે. Source link
વાંચન ચાલુ રાખો